Note :
We encourage feedback and we like a good, healthy discussion. We however request our readers not to misuse this facility. Our reviewers have a point of view. You could well disagree with it, but you cannot attack it by getting personal or vicious. We do our best to keep our reviews informed and we hope for the same rigour from you in your feedback and discussion.
Write a message |
Page 1 of 1 |
|
GOLKERI
by Samir Arya on Jan 7 2023 9:40PM (IST)
'ગોળ કેરી' ખરેખર પતિ પત્નીના દાંપત્ય જીવનના વાચા આપતું નાટક.
દાંપત્ય જીવનમાં ચાલી આવતી પરંપરા એટલે કે પતિ હંમેશા દરેકમાં આગળ રહેવો જોઈએ અને પત્ની ઘર સંભાળે, પતિ તેના દરેક મોજશોખ પુરા કરે, પરંતુ સ્ત્રીએ તેના શોખ અને સપનાને દબાવી પરિવારનું ધ્યાન જ રાખવું.
હંમેશા પુરુષને જ પ્રાધાન્ય ને અને સ્ત્રીના કામની કોઈ કદર ન કરવી.
પણ આ નાટકમા આ જ વાતને ખુબજ સરસ રીતે ઉલટ બતાવી, કે સ્ત્રી કમાવા જાય છે અને પુરુષ ઘરકામ કરે છે. સ્ત્રી તેના સપના પૂરા કરે છે અને પુરુષ તેની સાથે રહીને એના વિશ્વાશને સહકાર આપે છે.
અમોને ખુબજ ગમ્યું આ નાટક, તમામ કલાકારોનો ખુબ ખુબ આભાર💐🙏🏻
સમીર આર્ય નાટકપ્રેમી
Reply |
Report Abuse
|
|
|
|